જૂન
2021
14
આમદાવાદ ના ઇસનપુર વિસ્તાર માં રામેશ્વર શોપિંગ સેન્ટર માં વેપારી પર હુમલો

અમદાવાદમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં રામેશ્વર શોપીંગ સેન્ટરમાં વેપારી પર જાનલેવા હુમલો મળતી માહિતી મુજબ કૌશિકભાઈ પટેલ નામના વેપારી ઉપર હુમલો કૌશિક ભાઈ હાલ એલજી હોસ્પિટલમાં દાખલ સુરેશભાઈ શાહ નામના વ્યક્તિ દ્વારા આ જાનલેવા હુમલો કરવામાં આવેલો છે સુત્રો