અમદાવાદ : એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચને એમડી નામના નશીલા પદાર્થ ને પકડવામાં મળી સફળતા [એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ શ્રી એ.ડી પરમાર તથા પી.એસ.આઈ શ્રી પીઆર બાંગા તથા તેમની ટીમ ને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં પ્રતાપ સિંઘ ઉર્ફે શક્તિ હિંમતસિંહ રાણાવત જેઓ એમડી નામના નશીલા પદાર્થનો વેપલો કરે છે જ્યારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ તથા પી.એસ.આઇ જગ્યા ઉપર પહોંચતા પ્રતાપ સિંગ નામનો વ્યક્તિ મળી આવેલ તેઓની તપાસ કરતાં તેઓની પાસેથી એમડી નામનો 95 ગ્રામ નશીલો પદાર્થ મળી આવેલ જેની બજાર કિંમત 9,68,100 થાય છે પ્રતાપસિંહ ઉર્ફે શક્તિ હિંમતસિંહ રાણાવતને એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે એરેસ્ટ કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી