દાહોદ… ઝાલોદ તાલુકાના થેરકા ગામ ની મુખ્ય પ્રાથમિક શાળા નું મકાન જજરિત હાલત માં હોવાથી આદિવાસી ટાઇગર સેના દ્વારા તથા એસ.એમ.સી ના સભ્ય દ્વારા નવિન મકાન માટે માગ
એક બાજુ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ નું સ્તર ઉંચુ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ છતાં ક્યાંક અધિકારીઓ ની બેદરકારી દાખવી હોય એમ લાગે છે
આદિવાસી ટાઈગર સેના અને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા
અને ગ્રામ જનો એ તાળા બંધી કરી: ભીલ પ્રદેશ ના વિધાર્થમોરચા દ્વારા ઉગ્ર રજૂઆત