જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ડી એલ સી સી ક્રેડિટ આઉટ રીચ પ્રોગ્રામ અંગે બેઠક યોજાઈ

લીડ બેંક સેલ, બેંક ઓફ બરોડા સુરત દ્વારા વિવિધ સરકારી યોજનાકીય તથા ખાનગી લોન અંગે તા.૩૧ ઓક્ટોબર સુધી જિલ્લાની વિવિધ બેંકો દ્વારા “ક્રેડિટ આઉટ રીચ” પ્રોગ્રામ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરશે, ૨૮મી ઓક્ટોબરે વિવિધ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રોનું વિતરણ તથા ચેક એનાયત કરાશે.

દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લાની ૪૮ જેટલી બેન્કોની ૯૦૨ બ્રાન્ચો દ્વારા વધુમાં વધુ નાગરિકોને ધિરાણ આપવામાં આવશેઃ

સુરત ઃમંગળવાર:- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ક્રેડિટ ધિરાણ કરની બેન્કિંગ સંસ્થાઓ અને રાજ્ય સરકારની અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશયના ભાગરૂપે આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર બની રોજગારીનું સર્જન થાય અને લોકોને સરળતાથી ઘર આંગણે ધિરાણ મળે તે આશયથી જિલ્લા કલેકટર શ્રી આયુષઓકની અધ્યક્ષતામાં સુરત જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા અને જિલ્લાની વિવિધ બેન્કો ના અધિકારી / પ્રતિનિધિ સાથે સ્પેશિયલ ડી એલ સી સી મિટિંગ “ક્રેડિટ આઉટ રીચ પ્રોગ્રામ” અંતર્ગત કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ઓફલાઈન ઓનલાઈન ધિરાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ યોજનાકીય લાભાર્થીઓનો ટાર્ગેટ સિદ્ધ થાય તે માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ ક્રેડિટ ધિરાણમાં જિલ્લાની વિવિધ ૪૮ બેકોની ૯૦૩ બ્રાન્ચનો સહયોગ લેવામાં આવી રહ્યો છે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા મહાનગરપાલિકા તથા એમ.એસ.એમ.ઇ. અને સ્વસહાય જૂથો દ્વારા બેન્કિંગ સેક્ટર સાથે સંકલન સહકારથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે પંદર દિવસ માટે ખાસ કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે. તે અન્વયે સુરત જિલ્લામાં તા.૧૬ થી ૩૧મી ઓક્ટોબર દરમ્યાનની પસંદગી ઓનલાઇન અરજી તથા જરૂરી આધાર પુરાવા રજૂ કરીને યોજનાકીય મંજૂરી પત્ર તૈયાર કરવામાં આવશે અને આગામી તા. ૨૮ ઓક્ટોબરે મહાનુભવોના હસ્તે મંજૂરીપત્ર ધીરાણ આપવામાં આવશે. વિવિધ બેંકો દ્વારા સ્ટોલ ઊભા કરીને સ્પોટ લોન આપવાની તથા યોજનાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી મુદ્રા લોન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પી.એમ.સ્વનિધિ, ઇ.સી.એલ.જી એસ,
એ. આઈ. એફ., પી.એમ.ઇ જી.પી, અગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એ. એચ. એફ, આત્મનિર્ભર ભારત સ્કીમ તથા રાજ્યની વિવિધ સ્કિમનો સમાવેશ આ ફેસ્ટિવલ કેમ્પૈન માં સામેલ કરાશે. જેમાં મુખ્યત્વે એમ.એમ. એમ. ઈ., જન સુરક્ષા, એગ્રીકલ્ચર સેક્ટરનો સમાવેશ થાય છે. જેમાં ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો ભાગ લેશે.
પી.એમ.જે.ડી.વાય -૨૦ નવા ખાતા પર બ્રાન્ચ ખોલશે, ૧૮ થી ૨૧ વર્ષની ઉંમરના લોકો માટે ખાસ pmjdy યોજના અંતર્ગત ખાતા ખોલવામાં આવશે
તેમજ વિવિધ પ્રકારની એમએસએમઇ લોન, PMSVANIDHI, MMUY, SHG,
જનરલ લોનમાં હાઉસિંગ, એજ્યુકેશન, કાર લોન, ખેતીવાડી અને ટ્રેક્ટર જેવી લોન સેવાનો સમાવેશ થાય છે.
આ ઇવેન્ટ લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા દરેક બેન્કોના સહયોગથી ઓર્ગેનાઇઝેશન કરશે તેમાં વિવિધ બેન્કો પોતાના સ્ટોલ રાખશે અને આરસેટી તાલીમ સંસ્થા આ કાર્યક્રમમાં સક્રિય રહીને લોન સેવા ઉપલબ્ધ કરવામાં સહાયરૂપ થશે.
બેઠકમાં એલ. ડી. એમ. શ્રી રસિક જેઠવા એ દરેક બેંકોને પોતાના ટાર્ગેટ એચીવ કરવા પર ભાર મૂક્યો હતો.
કલેકટરશ્રી આયુષ ઓક એ દરેક બેન્કો ને સક્રિય રીતે આ લોન આઉટ રિચ પ્રોગ્રામ માં ભાગ લેવા જણાવેલ અને દરેક બેન્કોને પ્રોગ્રેસ ની માહિતી નિયત ફોર્મેટ માં લીડ બેંક ઓફિસ ને રજૂ કરવા ખાસ જણાવેલ અને જિલ્લા નો ટાર્ગેટ સરપાસ થાય તેવી રીતે કાર્ય કરવા સૂચના આપેલ હતી.
આ બેઠક માં વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બનતા તમામ પ્રયત્નો કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.