આજ મોબાઈલ અને ઈન્ટરનેટ ના સમય માં બાળકો માં વાંચન પ્રત્યે જાગૃત માટે કે સ્કૂલ ના આચાર્ય એ નવતર પ્રયોગ કર્યો છે, બાળકો ને ઘરે ઘરે જઈ ને પુસ્તોકો વાંચવાની ટાસ્ક આપવા સાથે બાળકો માં વાંચન પ્રત્યે રસ ઉત્પન્ન થાય તેવા પ્રયત્નો શરૂ કર્યા છે અને બાળકો ને વાંચતા કર્યા છે કોણ છે આ આચાર્ય કેવી કેવું છે તેનું કાર્ય જોઈ એ
છેલ્લા પોણા બે વર્ષ થી દેશ ભર અને રાજ્ય ભર માં લોકડાઉન ની હાલત છે, જેને હિસાબે રાજ્ય ની તમામ શાળા ઓ બંધ છે પરિણામે બાળકો શાળા એ જતા નથી અને માત્ર ને માત્ર મોબાઈલ ને ઓનલાઇન શિક્ષણ ઉપર આવી ગયા છે જેને હિસાબે આ બાળકો માં વાંચન અને લેખન ની પ્રવૃત્તિ થી દૂર થતા જાય, ત્યારે આવા બાળકો ને વાંચન તરફ વાળવા માટે રાજકોટ જિલ્લા ના જેતપુર ના મોટા ગુંદાળા ગામ ની પ્રાથમિક શાળા ના આચાર્ય સંજય વેકરીયા એ ખાસ કામગરી શરૂ કરી છે, બે વર્ષ જેવા ગાળા થી બંધ એવી શાળા નું પુસ્તકાલય પણ બંધ હતું અને ત્યાં બાળકો ના અભ્યાસ સિવાય નાપુસ્તકો પણ ધૂળ ખાતા હતા ત્યારે આચાર્ય સંજય વેકરીયા ને વિચાર આવ્યો કે જે બાળકો ઘરે રહીએ ને માત્ર મોબાઈલ અને ઈન્ટરનેટ ઉપર સતત લાગેલા તેવા બાળકો ને વાંચન તરફ વાળવા જેના માટે તેણે તેની શાળા ના બાળકો માટે કામ શરૂ કર્યું, અને પોતાની શાળા ની લાયબ્રેરી ના પુસ્તકો હતા તેની ઉપર થી ધૂળ ખંખેરી અને તે પુસ્તકો તેની શાળા ના બાળકો ના ઘરે ઘરે જઈ ને આપવા લાગ્યા, અને બાળકો ને તે પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા,
આચાર્ય સંજય વેકરીયા બાળકો ને અભ્યાસ સિવાય ના પુસ્કતો વાંચવા આપી ને અટક્યા નથી પરંતુ બાળકો આ પુસ્તકો વચ્ચે છે કે નહિ તે માટે પણ એક ખાસ સૂચના અને નિયમ બનાવ્યા જેમાં જે બાળક ને જે પુસ્તક આપેલ હોય તે પુસ્તક અંગે 5 મિનિટ નો સાર નો વિડ્યો બનાવી ને આચાર્ય ને મોકલી આપવા નો અને પુસ્તક વિષે તેમાં બોલવા નું જેથી વિદ્યાર્થી કે બાળકે પુસ્તક વાંચ્યું છે કે નહીં તે ખબર પડે
સંજય વેકરીયા – આચાર્ય – મોટાં ગુંદાળા પ્રાથમિક શાળા – મોટા ગુંદાળા
મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ના આચાર્ય એવા સંજય વેકરીયા એ જે હરતું ફરતું પુસ્તકાલય શરૂ કર્યું છે અને ઘરે ઘરે જઈ ને વિદ્યાર્થી ઓ ને પુસ્તકો આપે છે જે કામગરી ને વિધાર્થી ઓ ના માતા પિતા એ પણ આવકારી છે અને તેવો પણ ખુશ છે કારણ કે ઘણા બધા વાલી ને પણ પોતના બાળકો સાથે અલગ અલગ પુસ્તકો ઘરે બેઠા બેઠા વાંચવા મળે છે, સાથે આચાર્ય સંજય વેકરીયા ની જે બાળકો માટે પુસ્તક વંચાય ગયા પછી ની સમીક્ષા વિડ્યો છે તેના પણ વખાણ કર્યા હતા, અને આવકાર્ય હતું અને આ કામગીરી અને પધ્ધ્તી થી બાળકો સતત ઘરે રહેતા અને મોબાઈલ અને ઓનલાઇન રહેતા બાળકો ને મોબાઈલ અને ઈંટરનેટ સિવાય પુસ્તકો વાંચવા મળતા તે પણ ખુબજ પ્રસંસનીય કામગીરી હોવા નું જણાંવ્યું હતું
ફોરમબેન કોટડીયા – વિદ્યાર્થી ના વાલી – મોટા ગુંદાળા
ઓનલાઇન અભ્યાસ બાદ વિદ્યાર્થી ઓ ને મોબાઈલ અને ઈન્ટરનેટ સિવાય જે પુસ્તકો વાંચવા આપવામાં આવે છે તેમાં પણ વિદ્યાર્થી ઓ ની રુચિ પ્રમાણે હોય છે જણે લઈ ને વિદ્યાર્થી ઓ પણ ખુશ જણાતા હતા, વિધાર્થી ઓ પણ પોતાના આખોદિવસ ના નવરાશ ના સમય માં અનેક વિષય અને અલગ અલગ પુસ્તકો વાંચી ને ખુશ જણાતા હતા
નેહા હરેશભાઇ કોટડીયા – વિધાર્થીની – મોટા ગુંદાળા પ્રાથમિક શાળા – મોટા ગુંદાળા
જેતપુર ના મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પ્રયત્ન ખુબજ નાનો છે પરંતુ વિચારવા જેવો છે આજ ના બાળકો ને મોબાઈલ અને ઈન્ટરનેટ સાથે વાંચન માં પણ રસ વધે અને પુસ્તકો વાંચતા થાય તે માટે આ મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ના આચાર્ય પાસે થી શીખ લેવા જેવી છે