કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ની જન આશીર્વાદ યાત્રા ખોડલધામ પહોંચી ખોડલ ધામ ટ્રસ્ટ દ્વવારા સ્વાગત કરવામાં આવ્યુ ખોડલધામ ના નરેશ પટેલ સહિત ટ્રસ્ટી ઓ હાજર મા ખોડલ ના દર્શન કરી આશીર્વાદ લીધા માં ખોડલ ના મંદિરે ઉપર ધ્વજા રોહણ કર્યું જયેશ રાદડિયા મોહન ભાઈ કુંડારિયા.રમેશભાઈ ધડુંક, દિલીપભાઈ સંઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ આગેવાન રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખ ભાઈ ખાચરીયા પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત ભાજપના નેતા અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા