1:25
Description
જેતપુર જામકંડોરણા યુવા ભાજપ દ્વવારા આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી નાં ભાગ રૂપે સાયકલ રેલી યોજાઈ સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75માં વર્ષ અંતર્ગત રાષ્ટ્રીય યુવા ભાજપના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર રાજકોટ જિલ્લા ના જેતપુર ખાતે યુવા સંકલ્પ યાત્રા રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ મેહુલ વોરા અને કોષાધ્યક્ષ નયન ગુંદણીયાની આગેવાનીમાં જેતપુર શહેર યુવા ભાજપ પ્રમુખ રાહુલ આસનાણી દ્વારા યોજાઈ હતી આ સંકલ્પ યાત્રા ને હેતુ કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને યુવાઓ ને પ્રેરણા મળે એ માટે આ સંકલ્પ યાત્રા નું જેતપુર માં આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાની શરૂઆત જેતપુર શહેરમાં સરદાર ગાર્ડનમાં આવેલ ક્રાંતિકારી સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75માં વર્ષ અંતર્ગત રાષ્ટ્રીય યુવા ભાજપના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર રાજકોટ જિલ્લા ના જેતપુર ખાતે યુવા સંકલ્પ યાત્રા રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ મેહુલ વોરા અને કોષાધ્યક્ષ નયન ગુંદણીયાની આગેવાનીમાં જેતપુર શહેર યુવા ભાજપ પ્રમુખ રાહુલ આસનાણી દ્વારા યોજાઈ હતી આ સંકલ્પ યાત્રા ને હેતુ કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને યુવાઓ ને પ્રેરણા મળે એ માટે આ સંકલ્પ યાત્રા નું જેતપુર માં આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાની શરૂઆત જેતપુર શહેરમાં સરદાર ગાર્ડનમાં આવેલ ક્રાંતિકતી તેમજ સ્વતંત્રસેનાની પ્રતિમાને ફુલહાર કરીને કરવામાં આવી હતી આ યાત્રા શહેર ના મુખ્ય માર્ગો તીનબત્તી ચોક,જૂનાગઢ રોડ,સરદાર ચોક,અમરનગર રોડ,ટાકૂદી પરા,બોખલા દરવાજા,સ્ટેન્ડચોક થઇ ને ફરી સરદાર ગાર્ડન ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી આ સાયકલ રેલી મા યુવા ભાજપ નાં કાર્યકરો મોટી સંખ્યા મા જોડાયા હતા