જેતપુરમાં ફૂલવાડી વિસ્તાર માં રામજી મંદિર રોડ ઉપર આવેલ બંધ મકાનમાંથી 60 વર્ષીય વૃદ્ધાની લાશ મળી
આજુબાજુમાં રહેતા લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણકારી લાશ ને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર રમેશભાઈ ગણાત્રા ની લાશ હોવાનું જણાવ્યું આ મૃત્યુ અંદાજે ચાર પાંચ દિવસ પહેલા થયા હોવાનું અનુમાન
લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મોકલવામાં આવી