જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જેતપુર : જેતપુર વતન પ્રેમ યોજના અને મંત્રી હકુભા જાડેજા….

ગુજરાત સરકાર ના 5 વર્ષ પુરા થતા તેની ઉજવણી ના ભાગ રૂપે સમગ્ર રાજ્ય માં વિવિધ યોજના ના લોકાર્પણ અને ખાત મુર્હત કરવા માં આવ્યા હતા ત્યારે ગુજરાત ના રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જેતપુર માં વતન પ્રેમ યોજના નું લોકર્પણ કરવા માં આવ્યું હતું સાથે સાથે 100 કરોડ ની આ યોજના ને ડિજિટલ પોર્ટલ મારફત શુભારંભ કરવા માં આવ્યો હતો સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટેબ1085 કરોડ ના 71094 આવાસો નું લોકોર્પણ અને ખાત મુર્હત સરકાર દ્વવારા કરવા માં આવ્યું હતું, અને જેતપુર મા આના લાભાર્થી ઓ ને ધર્મેન્દ્રસિંહજી જાડેજા ના હસ્તે અર્પણ કરવા માં આવ્યા હતા સાથે સાથે માર્ગ અને મકાન વિભાગ ના કામો, જળસંપતિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ITI ના કામો ઘરે ઘરે પાણી પોહોચે તેમાં માટે નલ સે જલ યોજના હેઠળ 396 કરોડ રૂપિયા ની યોજના ના કામો નું ખાત મુર્હત કરવા માં આવ્યું હતું, સાથે સાથે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર ના 6 નવા બસસ્ટેશન અને 151 નવી બસબી આર 6 એન્જીન વાલી બસ નું પણ લોકર્પણ કરવા માં આવ્યું હતું જેમાં જેતપુર મા પાંચ બસ ને ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વવારા ફ્લેગ આપી રવાના કરવામાં આવી હતી અને પોતે બસ મા બેસી નિરક્ષણ કર્યું હતું….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.