સોના ઉપર સરકાર ના હોલમાર્ક અને HUID કાયદા દ્વારા અનેક ફેરફાર કરેલ છે જેનો ગુજરાત ભર ના સોની વેપારી ઓ એ વિરોધ કરી રહ્યા છે અને તેના પગલે સમગ્ર ગુજરાત ના સોની વેપારી ઓ એ બંધ પાળ્યો છે આ બંધ માં જેતપુર ધોરાજી ઉપલેટા ના વેપારી ઓ પણ જોડાયા હતા અને સરકાર ના આ કાયદા માં આવતી અડચણો દૂર કરવા માટે સોની વેપારી ઓ દ્વારા વિનંતી કરવા માં આવી છે, સરકાર દ્વારા જે હોલ માર્ક સાથે HUID નો કાયદો ને લઈ ને સોની વેપારી ઓ ને પેપર વર્ક ની મગજ મારી વધી જતી હોય આ વેપારી ઓ સરકાર ને આ કાયદા માં રહેલ ક્ષતિ ઓ દૂર કરવા ની વિનંતી કરી હતી સાથે સાથે ઘણા સોની વેપારી ઓ પાસે કોમ્પ્યુટર અને એકાઉન્ટન્ટ ન હોય સોની વેપારી ને વહીવટી મુશ્કેલી પડે તેવી શકયતા છે જેને લઈ ને આજે ધોરાજી ઉપલેટા જેતપુર સહિત ના શહેરો ના સોની વેપારી ઓ બંધ પાળ્યો હતો.