જેતપુર: તાજાવાલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનની પસંદગી બીસીસીઆઈ દ્વારા રમાડવામાં આવતી રણજીત ટ્રોફી વિજય હજારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં રમવા માટે તાજાવાલા વનડે ટુર્નામેન્ટમાં જેતપુરના યુવા ક્રિકેટર કેનીલ પટેલની પસંદગી સાધારણ પરિવારમાં થી આવતા કેનીલ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી જેતપુરના આઈ.સી.સી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોચ મિતેશ સરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની પ્રેક્ટિસ કરું છુંકેનીલ પટેલને બોટાદ ડીસ્ટ્રીક ની ટીમ માં ગેસ્ટ પ્લેયર તરીકે જગા મળતા અંદરથી ખુબ જ આનંદ અનુભવ્યો આવો આપણે વાત કરીએ કેનીલ પટેલ સાથે વધુ સમાચારો માટે જોતા રહો ન્યુઝ સેવન ગુજરાતી