જેતપુર
પીવા ના પાણી ની સમસ્યા અને પાઇપ લાઈન ને લઈ ને આત્મવિલોપન ની ચીમકી
જેતપુર ના પેઢલા ગામ ના વ્યક્તિએ આત્મવિલોપન ની આપી ચીમકી
તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન ની ચીમકી
અનુક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા
સોસીયલ મીડિયા માં વિડિઓ કર્યો વાઇરલ
12 વર્ષ થયાં પાણી ની લાઈન નાખેલ છે જે તૂટી ગઈ છે જેથી પીવાના પાણી ની સમસ્યા સર્જાઈ છે
પેઢલા ગામમાં તૂટેલી પાઇપ લાઈન ને હિસાબે ગંદુ પાણી આવતું હોવાનો આક્ષેપ
જો તાત્કાલિક ગામ ની પાઇપ લાઇન નવી નહીં નાખે તો આત્મવિલોપન ની ચીમકી
તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પોલીસે આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચાર નારા ની સરદાર ગાર્ડન માંથી કરિ અટકાયત