જુલાઇ 04, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જેતપુર ફ્રેન્ડશીપ દિવસ….

ફ્રેડનશીપ ડે, મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સારીખો હોય દુઃખ માં હંમેશા સાથે આપે, કૃષ્ણ અને સુદામા ની મિત્રતા ને ઇતિહાસ માં આજે પણ યાદ કરવા માં આવે છે, આવીજ એક મિત્રતા છે જેતપુર ના મિત્ર ની એક મિત્ર એ ફાની દુનિયા માં થી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાન ની જેમ પૂજે છે કોણ છે આ મિત્રો જોઈ એ જેતપુર ના સ્મશાન માં અનેક મૂર્તિ ઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે, અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે, એ વ્યક્તિ છે જેતપુર ના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણા, ચંદુભાઈ નો રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાન માં આવે અને એક મૂર્તિ પાસે જઈ ને તેની પૂજા કરે, ચંદુભાઈ જે મૂર્તિ ની પૂજા કરે છે તે કોઈ ભગવાન ની મૂર્તિ નથી પરંતુ તે છે ચંદુભાઈ ના પરમ મિત્ર અપ્પુ જોગરણા, અપ્પુ ભાઈ અને ચંદુભાઈ બંને બાળપણ ના મિત્રો છે, અને બન્ને જીગર જાન મિત્રો હતા, બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા, બન્ને મૂળ ભાવનગર ના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા, એક વખત અપ્પુભાઈ નું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પોહોચે તે પહેલાં જ અપ્પુભાઈ એ આ દુનિયા છોડી દીધી હતી, ચંદુભાઈ ને કોઈ જગ્યા એ ચેન પડે નહીં, અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈ ને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈ ના અટકેલા કામ પુરા થાય, ચંદુભાઈ ને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહી ને દરેક કામ માં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી, હમેશા પોતાના દિલ માં વસી ગયેલા અપ્પુ ને કાય માં જીવંત રાખવા માટે ચંદુભાઈ એ કઈક કરવા નો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવી ને જેતપુર ના સ્મશાન માં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દિવસ ની શરૂઆત અને ઘરે થી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્ર ની પુજા કરી ને જ કરે છે ચંદુભાઈ ને રોજ સ્મશાન માં એક મૂર્તિ ને દર્શન અને પૂજા કરતા જોઈ ને અનેક લોકો આના વિષે જાણે અને જ્યારે આ બન્ને ની મિત્રતા વિષે જાણી ને આફરીન પોકારી જાય અને બન્ને ની મિત્રતા માટે કોઈ શબ્દો કે શું કહેવું તે વિચાર કરવો પડે તેવી સ્થિતિ હોય છે ત્યારે લોકો પણ તેની મિત્રતા ને સલામ ભરે છે આજના કલિયુગ માં મતલબ જ મિત્રતા ત્યારે ચંદુભાઈ ની તેના મિત્ર માટે ની આસ્થા અને તેની મિત્રતા જોઈ ને કોઈ ને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે, આજ ના આ ફ્રેડશીપ દિવસે દરેક મિત્રો ને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છા ઓ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.