જેતપુર
ભૂગર્ભ ગટર ના ટેક્સ નો વિરોધ કરતા લોકો ની કરી અટકાયત
શહેર વિકાસ સમિતિ ના આગેવાન મનોજ પારધી ની પોલીસે કરી અટકાયત
પોલીસે 10 થી વધારે લોકોની કરી અટકાયત
ન,પા દ્વારા ગટર ના ટેક્સ માં વધારો કરાયો છે
શહેર વિકાસ સમિતિ દ્વારા ન,પા ના ચીફ ઓફિસર ને રજુઆત કરવા માટે આવ્યા હતા
1000 હજાર ટેક્સ અને ભૂગર્ભ ગટર કનેકશન ચાર્જ 1200 એમ કુલ 2200 રૂપિયા ટેક્સ સામે વિરોધ
ભૂગર્ભ ગટર નો ટેક્સ રદ કરવાની માંગ,
શહેર વિકાસ સમિતિ એ આંદોલન માં જોડાવા લોકોને કરી હતી અપીલ,
લોકોનું ટોળું પાલિકામાં પોહચતા પોલીસે તમામ લોકો ને કાઢ્યા બહાર