જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જેતપુર માં ધોરાજી પોલીસ ને ગુના ખોરી ને ઉકેલવા માટે સરળતા થશે.

ધોરાજી પોલીસ ને ગુના ખોરી ને ઉકેલવા માટે પોલીસ ને સરળતા થશે, ધોરાજી ઉપર હવે 55 જેટલા કેમરા થી બાજ નજર રાખવા માં આવી રહી છે અને આ કેમેરા દ્વારા ધોરાજી માં ગુના ખોરી ઉપર લગામ કસવા માં આવશે,

ધોરાજી ને રાજ્ય સરકાર ના પ્રોગ્રામ હેઠળ CC TV થી સજજ કરવા માં આવ્યું છે, ધોરાજી ના 70 જેટલા મહત્વના સ્થળો ઉપર CC TV ગોઠવી ને બાઝ નજર રાખવા માં આવશે જેમાં ધોરાજી માં અંદર આવતા મુખ્ય માર્ગો ધોરાજી ની બહાર જતા માર્ગો અને ધોરાજી ના મહત્વ ના ચોક રસ્તા ઉપર આ CCTV ગોઠવા માં આવ્યા છે ધોરાજી ના 100 જેટલા વેપારી હોય ને ઉદ્યોગ પતિ ને સહયોગ થી આ CCTV મુકવા માં આવ્યા છે આ CCTV ના પ્રોજેક્ટ ને રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરવા માં આવ્યા હતા, આ CCTV નો કંટ્રોલ રૂમ ધોરાજી પોલીસ સ્ટેશન માં ગોઠવવા માં આવ્યો છે અને અહીં થી આ તમામ CCTV નો કંટ્રોલ કરવા માં આવશે, ધોરાજી માં CCTV લગતા પોલીસ ને ગુના ઉકેલવા માં ખુબજ મદદ મળશે ને ગંભીર ગુના ઉકેલવા માં ઝડપ આવેશે તે ચોક્કસ છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.