જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જેતપુર : વિશ્વ નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ વીરપુર જન્માષ્ટમી ના તહેવાર દરમિયાન 6 દિવસ બંધ રહેશે

વિશ્વ નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ વીરપુર જન્માષ્ટમી ના તહેવાર દરમિયાન 6 દિવસ બંધ રહેશે, કોરોનાની ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યાં છે અને તેને રોકવા નો એકજ ઉપાય છે કે ભીડ ભેગા ના થવું, ત્યારે કોરોના ની મહામારી ને લઈ ને જલારામ મંદિર અને અન્નક્ષેત્ર આજ થી 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે આજે તારીખ 27 થી 1સુધી મંદિરના દર્શન અને મંદિર દ્વારા ચાલતું અન્ન ક્ષેત્ર સંપૂર્ણ બંધ રહેશે, જન્માષ્ટમી ના તહેવાર માં મંદિરમાં ભીડ ના ભેગી થાય અને કોરોના નું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી લઈ ને જલારામ મંદિર ના ગાદીપતિ શ્રી રઘુરામબાપા દ્વારા જલારામ ભકતો ને જાહેરાત અપીલ કરવા માં આવી છે કે ઘરે રહી ને જલારામ બાપા ની ભક્તિ કરવી, સાથે આ મહામારી માં થી જલારામબાપા દરેક વ્યક્તિ ની રક્ષા કરે અને તેવી પાર્થના કરેલ, જલારામ મંદિર બંધ ના આ નિર્ણય લોકોના હિત માં અને કોરોના ને ફેલાતો રોકવા ના હેતુ થી કરવા માં આવેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.