જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જેતપુર : સસ્તા અનાજ ની દુકાન માં ચોરી…..

0:00/3:40

Description

આજે મોજ શોખ કરવા માટે લોકો કઈ પણ કરતા હોય છે, ત્યારે જેતપુર માં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં મોજ શોખ કરવા માટે અનાજ ની ચોરી કરી અને આવી રહેલ તહેવાર ઉજવા માટે પૈસા ની રોકડી કરે તે પહેલાજ જેતપુર પોલીસે આ અનાજના ચોરો ને જેલ માં પુરી ને તેના તહેવાર જેલમાં ઉજવવા માટે મોકલી આપ્યા એક દિવસ પહેલા જેતપુર ના નવાગઢ ના સ્ટેટ બેન્ક રોડ ઉપર આવેલ સસ્તા અનાજ ની દુકાન માંથી મોટા જથ્થા ના અનાજ ની ચોરી થઇ, અનાજ જેતપુર ના BPL કાર્ડ ધારકો ને આવી રહેલા જન્માષ્ટમી ના તહેવાર ઉપર આપવા નું હતું, ચોરી થયેલ અનાજ માં અંદાજિત 53 બોરી જેટલા ઘઉં અને ચોખા ની ચોરી થઇ હતી, સાથે દુકાન ની અંદર રહેલ રોકડ રૂપિયા 5 હજાર અને એક લેપટોપ ની ચોરી થઇ અને જેતપુર પોલીસે આ અનાજ ચોર ને પકડવા માટે ચક્રો ગતિ માન કર્યા હતા, નવાગઢ ની આ સસ્તા અનાજ ની દુકાનમાં ચોરો એ દુકાનના શટર ને તોડી ને પછી અંદર થી ઘઉં અને ચોખા ના બાચકા ચોરી ગયા હતા અને આ ચોરેલ અનાજ ને વેચવા માટે ના પ્રયત્નો શરૂ કરેલ હતા, જેતપુર પોલીસે ગરીબો માટે આવેલ અનાજ નો જથ્થો કોણે ચોરી કર્યો તે માટે તપાસ શરૂ કરી હતી જેમાં આ જથ્થો ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વેચવા માટે આવ્યો છે ની માહિતી મળતા જેતપુર પોલીસ ત્યાં પોહોચી હતી અને આ અનાજ કોણ વેચવા આવ્યું હતું તેની માહિતી મેળવી ને આ અનાજ ચોર ને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આ કામ ના 4 આરોપી પકડવા સાથે અનાજ અને અનાજ બીજે લઈ જવા માટે એક ચોરી ના કામ માં વપરાયેલ ટેમ્પો કબ્જે કર્યો હતો પકડાયેલ આરોપી માં જેતપુર ના નવાગઢ માં રહેતો પ્રજ્ઞેશ ઉર્ફે ભીમ જગદીશભાઈ ભાયાણી, જેતપુર ના નવાગઢ ની સરદાર ની રાંગ પાસે રહેતો આસિફ અસ્ફાકભાઈ પઠાણ, જેતપુર ના નવાગઢ ના રમૈયા વિસ્તારમાં રહેતો ઇમરાન અબ્દુલ શેખ, અને નવાગઢ ના રમૈયા વિસ્તારમાં રહેતો સોહીલ જાકીર સોલંકી ને પકડી પડેલ હતા અને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરેલ હતી, પકડાયેલ આ આરોપી કોઈ રીઢા ચોર કે ગુનેગાર નથી પરંતુ આવતા તહેવારો માં મોજ શોખ કરવા માટે પૈસા ની જરૂર હોય તેવો ચોરી ના રવાડે ચડ્યા હતા, અને તેવો એ પોતાની પ્રથમ ચોરી અનાજ ની કરી હતી, જયારે આ અનાજ ને વેચી મને પૈસા ની રોકડી કરે તે પહેલાજ જેતપુર પોલીસે આ ચોરો ને પકડી ને પાંજરે પુરી ધીધા છે, હાલ તો આ નવા ચોર ચોરી ના માલ ના પૈસા થી તહેવાર ઉજવે અને મોજ શોખ પુરા કરે તે પહેલા જ તેવો ના તહેવારો હાલ જેલ ની અંદર ઉજવવા નો વારો આવ્યો છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.