જેતપુર નગરપાલિકાના મહિલા કૉંગ્રેસ સદસ્ય દ્વારા રેલી સાથે ધારણા
નગરપાલિકા ના કૉંગ્રેસ સદસ્ય ના પગ માં ફેક્ચર હોવાથી વિલચેર માં આવી વિરોધ નોંધાવ્યો
સ્થાનિક મહિલાઓ સાથે રાખી કાઢી રેલી
વોર્ડ નં- 6 માં રોડ રસ્તા ન હોવાથી મહિલાઓમાં રોષ,
અનેક વખત રજુવાત કરવા છતાં કોઈ કામ ન થતા હોવાનો આક્ષેપ,
અગાઉ લેખેતી માં ખાત્રી આપી હોવા છતાં કામ ન થતા મહિલાઓમાં રોષ
મુરદશા પીર ની દરગાહ,જંકલ્યાણી,દેરડી ધાર નો રોડ બનાવવા માંગ,
નગરપાલિકા ના કંપાઉન્ડ માં બેઠા ઘરણાં ઉપર
કમ્પાઉડ માં બંગડી ના ઘા કરવામાં આવિયા
માંગ નહિ સ્વીકાર ત્યાં સુધી ઘરણાં ચાલુ રાખશું
ધ્રુવ મારૂ જેતપુર