જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

દાહોદ જિલ્લામાં જન ચેતના કાયૅ ક્રમ અંતર્ગત રેલી યોજી………

આજ રોજ તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ના રોજ જન ચેતના કાર્યક્રમ અંતરગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું , જેમાં ૨૫૦ થી ૩૦૦ સાયકલ અને ૭ થી ૮ બળદગાડા દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ઝાલોદ રોડથી કાઢવામાં આવી હતી જેમાં અંદાજીત ૫૦૦ જેટલા જીલ્લાના આગેવાનો અને તમામ તાલુકાના હોદ્દેદારશ્રી ઓં જોડાયા હતા રેલી દાહોદ શહેરના રાજમાર્ગો ઉપર ફરી નગરપાલિકા દાહોદ ખાતે પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ પ્રાંતઅધિકારીને મોંઘવારી વિરૂદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ. આ કાર્યક્રમ જીલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ યોજવામાં આવયો, જેમાં જીલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય વજેસિંહભાઈ પણદા, માજીધારાસભ્ય મીતેશભાઇ ગરાસીયા, પૂર્વ સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ જીલ્લા પંચાયત વિપક્ષનેતા કિરીટભાઈ પટેલ, પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર, જીલ્લા પ્રવક્તા ઈશ્વરભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજભાઈ મેડા, યુથ કોંગ્રેસ પ્રમખ મહેશભાઈ બબેરીયા, દાહોદ તાલુકા પ્રમુખ હરીશભાઈ નાયક, ઝાલોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ ડાંગી, ફતેપુરા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, લીમખેડા તાલુકા પ્રમુખ રૂપાભાઇ પટેલ, દાહોદ શહેર પ્રમુખ
મોઈનું દ્દીનભાઈ કાઝી, જીલ્લા પંચાયત ના સભ્યો, તમામ કાર્યકર્તાઓં, નગર પાલિકા કાઉન્સીલર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રેલી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.