જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું..

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ના આદેશ અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી હષઁદભાઇ નીનામા ની સુચના મુજબ કેન્દ્ર અને રાજ્ય ની ભાજપ સરકાર દદ્ધારા પેટ્રોલ અને ડીઝલ ની સાથે જીવન જરુરિયાત ની ચિજ વસ્તુઓ ઉપર તોતિંગ ભાવ વધારો કરી તેમની અનગઢ નીતી ના કારણે જાહેર જનતા ને મોઘવારી નો જે માર સહન કરવો પડી રહ્યો છે.તે બાબતે પ્રજા ને પડતી હાલાકી સામે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દદ્ધારા કારોબારી સભા બાદ રેલી સાથે સુત્રોચાર કરી મામલતદાર શ્રી સંજેલી ને આવેદન પત્ર આપી મોઘવારી ઘટાડવા માં આવે તેવી માંગ કરવા માં આવી.
જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હષઁદભાઇ નિનામા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રઘુભાઇ મછાર.ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ પરમાર.ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી .તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુરસિંગભાઇ .સોસિયલ મિડીયા પ્રમુખ અનીશભાઇ ડબા સહિત અનેક કોંગ્રેસ પક્ષ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.