દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત બચાવો અભિયાન ફતેપુરા ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખેલ જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા , માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર, પ્રદેશ ડેલીગેટ નિકુંજભાઈ મેડા , તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર , ઘનશ્યામ મછાર તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા