ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દદ્ધારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદરણીય પ્રમુખ શ્રી અમિત ભાઇ ચાવડા સાહેબ ના આદેશ અનુસાર કેન્દ્ર અને રાજ્ય ની ભાજપ સરકાર દદ્ધારા ડીઝલ /પેટ્રોલ અને રાંધણ ગેસ તેમજ જીવન જરુરિયાત ની ચિજ વસ્તુઓ પર કમરતોડ ભાવ વધારો કરી જાહેર જનતા ને મોઘવારી ના ખપર માં હોમી દેવાનુ જે ષડયંત્ર કરેલ છે જેના કારણે જાહેર જનતા ને જે હાલાકી ભોગવવી પડિ રહેલ છે તેના વિરોધ માં ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દદ્ધારા સાયકલ રેલી સહિત વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદન પત્ર આપવા માં આવયુ