દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી.. કેટલા કે સમય થી વરસાદ સન્તા કુકડી રમતો હોય એમ લાગતું હતું ખેડૂતો નો પાક નિષ્ફળ જવાની તૈયારી હતી પંરતુ આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે ત્યારે આખા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.બિજી બાજુ ફતેપુરા તાલુકાના સુખસર ગામ નજીક હડમત ગામ માં ભારે પવન ફૂંકાતા વીજપુરવઠો ખોરવાયો હતો તથા વિજ થાંભલા ઉખડી ગયા હતા જે થી આ વિજપુરઠો જલદી ચાલુ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.