જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

દાહોદ……..ફતેપુરા તાલુકાની ઝેર પ્રાથમિક શાળા ના આશિસ્ટન શિક્ષક સતત ગેરહાજર રહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવાની માંગણી..ફતેપુરા તાલુકાની ઝેર મુખ્ય પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક સચીન ભરત ભાઈ શાહ કેટલાક દિવસોથી શાળા ની કામકાજ ના સમય દરમિયાન ‌પોતાની ફરજ પર હાજર નહીં ‌રહેતા ઝેર ગામ ના સામાજીક કાર્યકર બાબુભાઈ તથા ઝેર ‌ગ્રામ પંચાયત ના‌‌ સભ્યો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને અરજી આપવા આવી છે એક બાજુ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ઉપર લાવવાં માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે પંરતુ સચીન ભાઈ જેવા શિક્ષકો ‌શાળા મા‌ હાજર જ રહે તા નહીં ‌તો‌ બાળકો ને શિક્ષણ આપવા ની વાત જ ક્યાં રહિ આ શિક્ષક વિરુદ્ધ ભુતકાળમાં પણ આ જ અનિયમિતતા માટે માંગ ઉઠી હતી અને વર્તમાનમાં પણ આજ પ્રમાણે એમનાં વિરુદ્ધ ની માંગણી ઉઠી છે વારંવાર ફરિયાદ હોવા છતાં પણ આ શિક્ષક ઉપર પગલાં કેમ નહિં લેવાતા એ એક મોટો પ્રશ્ન છે ગ્રામ જનો નુ‌‌કહેવૂ‌ છે‌કે ‌સચિન ભાઈ પોતે બિજા વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા ‌તેમના પત્ની ને સાથે રાજકીય પક્ષો સાથે ‌પણ‌‌પ્રચાર‌ પ્રસાર ‌મા‌ જાય છે ‌ત્યારે આવા શિક્ષકો હોય તો ગરીબ આદિવાસી બાળકો નું શું એમનાં ભવિષ્ય નું શું એ પણ એક મોટો એ છે આ શિક્ષક વિરુદ્ધ આટલી બધી ફરીયાદ હોવાં છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરવા મા આવ્યા હોય તથા આ શિક્ષક તરફેણ માં કોઈ ઉચ્ચ અધિકારીઓ જોડાયેલા છે કે શું એ જોવાનું રહ્યું આવનારા સમયમાં તંત્ર આમના વિરુદ્ધ શું પગલાં ભરે છે એ જોવાનું રહ્યું ‌.સુનીલ મછાર ફતેપુરા દાહોદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.