ફતેપુરા તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે આજ રોજ મળેલ કારોબારી સમિતિ ની મીટીંગ મા હરસિગભાઈ મછાર ને સર્વાનુમતે વરણી કરી પ્રદેશ સમિતિ મા ભલામણ કરવામા આવી જેમા માજી સાંસદ પ્રભાબેનન તાવિયાડ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ગોવિંદભાઇ પરમાર માજી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ તાવિયાડ ઘનશ્યામ મછાર વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા