નવા નીર આવતા ભાદર નદી ના
પ્રતિ બંધિત વિસ્તાર માં લોકો ઉમટી પડ્યા
કોરોના અંગે સરકાર ની ગાઈડ છતાં લોકો ની ભીડ એકઠી થઈ
ભાદર નદી ના પ્રતિબંધિત વિસ્તાર માં લોકો ઉમટી પડ્યા
વરસાદ બાદ નવા નીર આવ્યા લોકો ભાદર નદી એ નજારો જોવા ઉમટી પડ્યા
ભાદર નદી ના વહેતા પાણી વચે જીવ ના જોખમ ની પરવાહ કર્યા વગર લોકો જોવા મળ્યા