પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસ અને મુસ્લિમ સમુદાય વચ્ચે જૂથ અથડામણ
તોફાની તત્વોએ પોલીસ પર હુમલો
એલ.સી બી પીએસઆઇ ને ઈજા તથા કાલોલ પોલીસે સ્ટેશન ના પીએસઆઇ ને પણ ઈજા પહોંચી
કાલોલ આખું પોલીસ છાવણીમાં માં ફેરવાયું
ગૌમાંસ અંગે બે ટોળાં સામે સામે આવતાં સ્થિતિ બગડી
કાલોલ માં કરફ્યુ જેવી સ્થિતિ
કેટલાક તત્વો ની ધરપકડ કરવામાં આવી
રીપોર્ટર, કૈલાસ ડામોર