પંચમહાલ ના શહેરા તાલુકામાં આવેલું પાંગળી માતા નું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર શહેરા થી આશરે 10 કિલોમીટર દૂર પાનમ ડેમ રોડ પર આવેલું બે ડુંગર ની વચ્ચે આવેલું આ એક .સુંદર મંદિર અહીંયા આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે રવિવારના દિવસે ભક્તોની ભીડ જામતી હોય છે