આજ રોજ પંચમહાલ જિલ્લાના હડફ મોરવા તાલુકા ખાતે શિવસેના ની મિટિંગ નું આયોજન રાખેલ હતું જેમાં ગુજરાત રાજ્ય કોર કમિટી મેમ્બર અશોકભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતાં જોડે પંચમહાલ, મહીસાગર જિલ્લા પ્રમુખ લાલાભાઈ ગઢવી હાજર રહ્યા હતા અને આજે મોરવા હડફ તાલુકાની નવા પદાધિકારીઓ ની નિમણુંક કરી હતી અને જોડે હાલોલ તાલુકા પ્રમુખ,સંતરામપુર તાલુકા પ્રમુખ અને ઘોઘંબા તાલુકા પ્રમુખની વરણી કરેલ હતી. (૧) રાજેશભાઈ બારીયા -ઘોઘંબા તાલુકા પ્રમુખ (૨) મહિપાલસિંહ ચાવડા- હાલોલ તાલુકા પ્રમુખ (૩) કિરણભાઈ રાવલ- સંતરામપુર તાલુકા પ્રમુખ (૪) ચેતનભાઈ બારીયા- મોરવા હડફ તાલુકા પ્રમુખ (૫)રવિભાઈ વણઝારા- તાલુકા ઉપ પ્રમુખ હડફ મોરવા (૬) હિરેનભાઈ સોલંકી- તાલુકા ઉપ પ્રમુખ હડફ મોરવા (૭) રાહુલભાઈ બારીયા- હડફ મોરવા તાલુકા ઉપ પ્રમુખ (૮) મુકેશભાઈ બારીયા-તાલુકા સંગઠન પ્રમુખ મોરવા હડફ ની નિયુક્તિ કરવામાં આવી હતી અને જોડે 2022 વિધાનસભાની પૂર્વ ત્યારીઓ શિવસેના દ્વારા કરવામાં આવી…વિધાનસભાની ત્યારીના શ્રી ગણેશ પંચમહાલ જિલ્લાથી કરવામાં આવ્યા.