લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી સજ્જન કુંવરબા high school લુણાવાડા ખાતે આજરોજ ૭૫ માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે શ્રી ડોક્ટર રવિ એસ પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો ડોક્ટર રવિ એસ પટેલ દ્વારા પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે શાળા માં ભણતા વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ છે દેશના ઘડતરમાં વિદ્યાર્થીઓ નો આવનારા ભવિષ્ય માટે મહત્વ નો રોલ રહેશે એમ જણાવ્યું હતું તથા શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ વી પટેલ સાહેબે શાળા ના બાળકો તથા સૌ શિક્ષકો ને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી