જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

મહિસાગર :જીલ્લા શિક્ષકોના પડતર પ્રશ્નો માટે શિક્ષણાધિકારી કચેરી જીલ્લા સેવા સદન ખાતે ધરણાં કરવામાં..

મહિસાગર : મહિસાગર જીલ્લા માં શિક્ષકોના પડતર પ્રશ્નો માટે શિક્ષણાધિકારી કચેરી મહીસાગર તથા જીલ્લા સેવા સદન ખાતે મૌન ધરણાં કરવામાં આવ્યા… મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શિક્ષકો ની વિવિધ પ્રકારની માંગણીઓ સંદર્ભે જીલ્લા સેવા સદન ખાતે મૌન ધરણાં કરવામાં આવ્યા હતા જેમાં શિક્ષકો ની વિવિધ માંગણીઓ જેવિકે પાંચ ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબત સાતમા પગાર પંચનો એરિયસ પાંચ હપતામાં ચૂકવવામાં સંદર્ભ ૨ થી ગાયબ કરેલા આમ છતાં અમોને છેલ્લા ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચુક વાવેલા નથી જે તાત્કાલિક ચુકવવા બાબત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર બિનશરતી ફાજલ ના કાયમી રક્ષણ ના પરિપત્ર માં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા બાબત સી.પી.એફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા બાબત જે વિ પડતર માંગણીઓને લઈ આજરોજ મહિસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા સેવા સદન સ્થળે બપોરે ૧થી ચાર કલાક સુધી મન ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહિસાગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મહિસાગર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા .

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.