મહિસાગર.કોરાનો ની લહેર ઓછી થતાં મહિસાગર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ 10 અને ધોરણ 12 ની ગયા વર્ષે નાપાસ થયેલા રીપીટર વિધાર્થી ઓની ઓફ લાઈન પરીક્ષા ચાલુ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી વાલી મંડળ દ્વારા પરીક્ષા ના લેવાય અને તમામ વિધાર્થી ઓને પાસ કરવા મા આવે એવી રજૂઆત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ને રજુઆત પણ કરવામાં આવી હતી પંરતુ કોરાન ના કેસ સમગ્ર ગુજરાતમાં માં ઘટતા આજે કોરોના ની ગાઈડ લાઈન મુજબ સમગ્ર ગુજરાતમાં પરીક્ષા ઓ ઓફ લાઈન મુજબ ચાલુ કરવામાં આવી હતી..