આજરોજ તારીખ 20/ 7 /2021 ને મંગળવાર ના રોજ મહિસાગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે બંને સંઘ ના પ્રમુખશ્રી ઓ અને બંને સંઘ ના મંત્રીશ્રીઓ તથા સંઘ ના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી, સાંસદ સભ્ય શ્રી, ધારાસભ્ય શ્રી ઓ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું