મહીસાગર: લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે આગામી બોર્ડની ચૂંટણી માટે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ ની મીટીંગ યોજાઇ.