27 થી 1 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ, 6 દિવસ મંદિર અને અન્નક્ષેત્ર બંને દર્શનાથી ઓ માટે રહેશે બંધ, જન્માષ્ટમી ના તહેવારને કારણે જલારામ બાપાનું મંદિર અને અન્નક્ષેત્ર બંધ નો લેવાયો નિર્ણય તા,02 સપ્ટેમ્બર ને ગુરૂવાર થી ભક્તો પૂજ્ય જલારામ બાપા ના દર્શન રાબેતા મુજબ કરી શકશે, જન્માષ્ટમી ના તહેવારના પગલે કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા લેવાયો નિર્ણય,