ઓગસ્ટ
2021
31
News Channel of Gujarat
0:00/3:40 Description આજે મોજ શોખ કરવા માટે લોકો કઈ પણ કરતા હોય છે, ત્યારે જેતપુર માં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં મોજ શોખ કરવા માટે અનાજ ની ચોરી કરી અને આવી રહેલ તહેવાર ઉજવા માટે પૈસા ની રોકડી કરે તે પહેલાજ
વિશ્વ નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ વીરપુર જન્માષ્ટમી ના તહેવાર દરમિયાન 6 દિવસ બંધ રહેશે, કોરોનાની ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યાં છે અને તેને રોકવા નો એકજ ઉપાય છે કે ભીડ ભેગા ના થવું, ત્યારે કોરોના ની મહામારી ને લઈ ને