જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

CM વિજયભાઈ રૂપાણી જેતપુર પહોંચ્યા

સ્વ,વિઠ્ઠલભાઈ રાદડિયા બીજી વાર્ષિક પૃણ્યતિથિ નિમિતે કાર્યક્રમ,

CM વિજય રૂપાણી એ સ્વ વિઠ્ઠલભાઇ રાદડિયા ને શ્રદ્ધાંજલિ આપી

વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપર નું સાવજ નું કાળજું પુસ્તક નું વિમોચન કર્યું

61 હજાર બુક ની પ્રથમ આવૃત્તિ સાથે બુક એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું

સહકારી ક્ષેત્ર માં વિઠ્ઠલભાઇ રાદડિયા ની કાયમ કમી રહેશે – CM રૂપાણી

વિઠ્ઠલ ભાઈ એમના કામ કરવાની પદ્ધતિ થી હજુ પણ જીવે છે રૂપાણી

વિઠ્ઠલ ભાઈ ની કામ કરવાની શક્તિ અદભુત હતી રૂપાણી

અડધી રાતે ખેડૂત માટે જાગે અને તરત કામ કરાવી આપે તેવા વિઠ્ઠલ ભાઈ હતા

વિઠ્ઠલ ભાઈ ખેડૂત નેતા ડબગ નેતા હતા એટલે એને કોઈ હરાવી નોતા સકતા

અમારી સામે હતા ત્યારે ઘણી વાર તેમણે હરાવવા ની કોસીસ કરિ પણ અમે તેમને હરાવી નો શક્યા રૂપાણી

તમામ સામાજિક સેવા માં વિઠ્ઠલભાઇ ની ખોટ – CM

CM વિજય રૂપાણી એ વિઠ્ઠલ રાદડિયા, સવાજનું કાળજું નામના પુસ્તક નું વિમોચન કર્યું

બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વેરોગ નિદાન કેમ્પ ની મુલાકાત લીધી

મંત્રી જયેશ રાદડિયા ,જયરાજ સિંહ જાડેજા ,ભરત બોધરા, સહિતના ઉપસ્થિત,

જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ મંત્રી જસુ બેન કોરાટ પણ ઉપસ્થિત,

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.